રેગિંગ/ જામનગર: એમ.પી શાહ મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે સિનિયર ડૉક્ટર દ્વારા રેગિંગ ડો. પ્રતીક પરમાર દ્વારા રેગિંગ કરાતુ હોવાના આરોપ વિદ્યાર્થીએ સૌરાષ્ટ્ર યુનિ.માં ફરિયાદ કરી દાખલ જી જી હોસ્પિ.માં જુનિયર તબીબનું રેગિંગ કર્યાના આક્ષેપ આ બાબતે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ ચાલુ

Breaking News