Not Set/ જામનગર/ કાર પલટીખાતા સર્જાયો અકસ્માત, ચાલક થયો ઈજાગ્રસ્ત

કોરોના અનલોક 2 બાદ અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આવામાં જામનગરમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે.  શહેરના DKV સર્કલ નજીક કાર પલટીખાતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કાર ચાલકને ઈજા થતા ચાલકને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ અગાઉ જામનગર-ખંભાળિયા હાઈવેની પર વન-વે રોડ પર એક રિક્ષા […]

Gujarat Others
e5e31942991191533b567a871ed8a9e6 જામનગર/ કાર પલટીખાતા સર્જાયો અકસ્માત, ચાલક થયો ઈજાગ્રસ્ત

કોરોના અનલોક 2 બાદ અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આવામાં જામનગરમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે.  શહેરના DKV સર્કલ નજીક કાર પલટીખાતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કાર ચાલકને ઈજા થતા ચાલકને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે આ અગાઉ જામનગર-ખંભાળિયા હાઈવેની પર વન-વે રોડ પર એક રિક્ષા ચાલક પોતાની રીક્ષા બેબાક રીતે ચલાવતો જોવામાં મળ્યો હતો. આ ઘટનામાં રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થયો હતો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.