રખડતા આખલાનો આતંક/ જામનગર: કાલાવડના નિકાવામાં રખડતાં ઢોરનો ત્રાસ, રાજકોટ હાઇવે પર નિકાવા ગામ પાસે આખલાનો આતંક, આખલાએ અડફેટે લેતા બાઇક સવારનું થયું મોત, સારવાર મળે તે પહેલાં જ યુવાનનું થયું મોત

Breaking News