LOOT/ વલસાડમાં આચારસંહિતાના નામે લૂંટ, LCBએ આરોપી ઝડપ્યા

વલસાડમાં આચારસંહિતાના નામે લૂંટ આચરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં ચૂંટણીની આચારસંહિતા અમલી બની હોઈ રોકડ રકમ વધુ હોય તો તેનો હિસોબ આપવો પડે છે.

Gujarat Breaking News
Beginners guide to 2024 04 02T152247.607 વલસાડમાં આચારસંહિતાના નામે લૂંટ, LCBએ આરોપી ઝડપ્યા

વલસાડઃ વલસાડમાં આચારસંહિતાના નામે લૂંટ આચરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં ચૂંટણીની આચારસંહિતા અમલી બની હોઈ રોકડ રકમ વધુ હોય તો તેનો હિસોબ આપવો પડે છે. ચૂંટણીપંચની આ જ આચારસંહિતાનો ફાયદો ઠાવીને ઘરમાં વધુ રોકડ રાખી ન શકો તેમ કહી લૂંટ ચલાવાઈ હતી. લૂંટ ચલાવનારે પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવી હતી.

વલસાડના કપરાડાના અભેટી ગામની ઘટનામાં નકલી પોલીસ બનીને લૂંટ ચલાવવામાં આવી હતી નકલી પોલીસ બનીને 2.20 લાખની લૂંટ ચલાવાયા ઉપરાંત લૂંટનો ભોગ બનનારા અને તેના મિત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું. એલસીબીએ આ ઘટનાની જાણ થતાં તરત જ પગલાં લીધા અને તાકીદે તપાસ હાથ ધરીને બે આરોપીઓની ધરકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો

આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા