ગુજરાત સ્થાપના દિન/ જામનગર: ગુજરાત સ્થાપના દિનની ઉજવણી આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ ફાયર બ્રિગેડના આધુનિક નવા વાહનોનું લોકાર્પણ મહારાણા પ્રતાપની પ્રતિમાનું પણ કરાયું લોકાર્પણ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરાયું લોકાર્પણ કુલ રૂ. 352 કરોડના પ્રકલ્પોનું કરાયું લોકાર્પણ

Breaking News