Gujarat/ જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક બંધનો અમલ, જામવંથલી ગામે સ્વૈચ્છિક લોકડાઉનની અમલવારી, જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાન 4 કલાક ખુલ્લી રહેશે, સરપંચ, તલાટી અને વેપારીઓ દ્વારા લેવાયો હતો નિર્ણય, 30 ઐપિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય

Breaking News