Gujarat/ જામનગર તાલુકાના 100 ગામમાં સ્વયંભૂ બંધ, વિવિધ ગામમાં 30 એપ્રિલ સુધી આંશિક બંધ, ધ્રોલમાં 7 દિવસનું રહેશે આંશિક લોકડાઉન, હાપા માર્કેટયાર્ડ શુક્રવારથી 3 દિવસ સુધી બંધ, કોરોના સંક્રમણ વધતાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય

Breaking News