સરપ્રાઇઝ ચેકિંગ/ જામનગર: ફૂડ વિભાગે કર્યું ચેકિંગ તહેવારોને ધ્યાનમાં રાખી મનપાનું ચેકિંગ સત્યનારાયણ રોડ પરના કારખાનામાં ચેંકિંગ પતાસાના કારખાનામાં કર્યું ચેકીંગ ફુડ વિભાગે જરૂરી નમૂનાઓ લીધા નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબમાં મોકલ્યા ચેકિંગથી ભેળસેળીયાઓમાં ફફડાટ

Breaking News