Gujarat/ જામનગર ભુમાફિયા જયેશના સાગરિતની ધરપકડ, ગુજસીટોકના ગુનામાં અનિલ ડાંગરિયાની ધરપકડ, જયેશ પટેલને નાણાં પહોંચાડવાનો આરોપ, ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતો હતો અનિલ, જયેશ પટેલના મહેતાજી તરીકે કામ કરતો હતો, ખંડણી પેટે ઉઘરાવેલા પૈસા પહોંચાડતો હતો

Breaking News