Gujarat/ જામનગર મનપાનું ડ્રાફ્ટ બજેટ આજે થશે રજૂ , મનપા કમિશનર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરશે , વર્ષ 2021-22નું 610.49 કરોડનું કરવિહોણું બજેટ , મનપાના બજેટમાં કોઈ નવો કરબોજ નહીં , 30 માર્ચે જનરલ બોર્ડમાં બજેટ મંજૂર કરાશે

Breaking News