Gujarat/ જામનગર મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 2 માં ભાજપ પેનલની જીત ડિમ્પલ રાવલ, દિશાબેન ભારાઈ વિજેતા જ્યેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજાનો વિજય વોર્ડ નંબર 2 માં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્યા વિરેન્દ્રસિંહ જાડેજા છે શહેર કોંગ્રેસ પ્રમુખ

Breaking News