Gujarat/ જામનગર: મોસ્કો ગોવાની ફ્લાઇટમાં બોમ્બની અફવા 236 જેટલા મુસાફરોને સલામત બહાર કઢાયા કલેકટર, SP, ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ ખાતે દોડી આવ્યા બૉમ્બ સ્ક્વોડ દ્વારા ફલાઇટમાં સઘન તપાસ શરૂ જામનગર એરપોર્ટ કિલ્લાબંધીમાં ફેરવાયું

Breaking News