આત્મહત્યા/ જામનગર: લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો, પુત્રીના લગ્ન પહેલા પિતાનો આપઘાત, નવાગામ ઘેડમાં રહેતા આધેડે કર્યો આપઘાત, નરોત્તમ રાઠોડ નામનાં આધેડનો આપઘાત, મૃતકની પુત્રીનાં આવતીકાલે હતા લગ્ન, લગ્ન પહેલા પિતાના આપઘાતથી ભારે અરેરાટી, મકાનમાં ગળેફાંસો ખાઈ આપધાત કર્યો, આપઘાત પાછળનું કારણ અકબંધ

Breaking News