ધારાસભ્યોની ધાર્મિક મુલાકાત/ જામનગર: શહેરના બે ધારાસભ્યોએ લીધી ધાર્મિક મુલાકાત, ધારાસભ્ય રિવાબા જાડેજા,દિવ્યેશ અકબરી મુલાકાતે, બાલા હનુમાન મંદિર અને મોટી હવેલીમાં કર્યા દર્શન, ધારાસભ્ય રિવાબા જાડેજાએ બોલી રામધૂન, ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મંજીરા વગાડ્યા December 24, 2022jani Breaking News