Gujarat/ જામનગર શહેરમાં 250થી વધુ જગ્યાએ વૃક્ષો પડયા , મીની વાવાઝોડાથી શહેરના 60 ફીડરને આંશિક નુકશાન , શહેરના મોટાભાગના વિસ્તારોમાં છવાયો અંધારપટ , ફિડરો પૂર્વવત કરવા PGVCLની 30 ટીમોની કામગીરીમાં , અધિક્ષક ઈજનેરે કેટલાક સ્થળોની મુલાકાત લીધી , મધરાત સુધીમાં તમામ ફીડરો કાર્યરત કરવાની તૈયારી , કલેકટર ડો.સૌરભ પારધી અને મ્યુ.કમિશ્નર વીજતંત્રના સંર્પકમાં

Breaking News