Breaking News/ જામનગર સુદ શાખાના શ્રાવણી મેળામાં દરોડા, પ્રદર્શન મેળામાં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી, વાસી બ્રેડ, બટાકા, ફાસ્ટ ફૂડ સહિતના ખોરાકનો નાશ, કોઈ વાસી ખોરાકનો રી-યુઝ ના કરે તે માટે ફૂડ શાખા એલર્ટ, 4 કિલો બટેકા વડા, 2 કિલો બટેકાનો કરાયો નાશ, 156 પેકેટ બ્રેડ, પાઉ, દાબેલીના મસાલાનો કરાયો નાશ, સ્ટોક ધારકોને સ્વચ્છતા અને વાસી ખોરાક ન રાખવા સુચના, જામનગર ફૂડ શાખા દરરોજ સવારે મેળામાં કરશે ચેકીંગ

Breaking News
Breaking News