જીરાની આવક/ જામનગર: હાપા યાર્ડમાં નવા જીરૂની આવક શરૂ, આજે મૂર્હતમાં મણના રૂ. 16501 બોલાયા, હરાજીમાં બોલાયા ઊંચા ભાવ, દ્વારકાના ખેડૂતને મણના રૂ. 16501 મળ્યા, નવા વર્ષમાં જીરૂની પાંચ ગુણીની આવક, સારા અને ઊંચા ભાવો મળતા ખેડૂતોમા ખુશી

Breaking News