Gujarat/ જામનગર હાપા APMCના ડાયરેક્ટરનું અવસાન, ભગવાનજીભાઈ ધમસાણીયાનું કોરોનાથી મોત, કોરોનાની સારવાર દરમિયાન નિપજ્યું મૃત્યુ, ડાયરેકટરના અવસાનથી યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ, સોમવારના રોજ માર્કેટ યાર્ડ ખાતે યોજાશે શોકસભા

Breaking News