Gujarat/ જીએસટીના રાજ્યવ્યાપી દરોડા યથાવત, અમદાવાદ ભાવનગરના 57 સ્થળે દરોડા, 1128 કરોડના બોગસ બિલ બનાવ્યા, 191 કરોડની ગેરકાયદે ટેક્સ ક્રેડિટ મેળવી, 2 આરોપી ઉસ્માનગની અને ભાવેશ પંડ્યાની ધરપકડ, હજી સુધી મુખ્યસૂત્રધાર ફરાર, કૌભાંડના મૂળ સુધી પહોંચવા જીએસટીની કવાયત,
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)