Not Set/ જુઓ જીગલી ખજૂર વિડીયોસથી લોકોને હસાવતા ખજુરની રીયલ લાઈફ અને રીયલ વાઈફ વિશે

યુટયુબ પર જીગલી ખજૂરના વિડીયોસ ધુમ મચાવી રહયા છે તો સહજપણે જાણવાની ઈચ્છા થાય લોકોને હસાવતા આ લોકો રીયલ લાઈફમાં કેવા હશે તેમની ફેમિલી તેમની રહેણીકરણી શુ હશે.. તો જાણીએ ખજૂરની રીયલ લાઈફ વિશેની કેટલીક રસપ્રદ વાતો ખજૂરનુ રીયલ નામ નિતીન જાની છે.24 મે 1886નો રોજ ખજૂરનો જન્મ સુરતમાં થયો હતો.ખજૂરના પિતાનુ નામ પ્રતાપભાઈ અને […]

Entertainment
WhatsApp Image 2018 01 16 at 2.56.00 PM જુઓ જીગલી ખજૂર વિડીયોસથી લોકોને હસાવતા ખજુરની રીયલ લાઈફ અને રીયલ વાઈફ વિશે

યુટયુબ પર જીગલી ખજૂરના વિડીયોસ ધુમ મચાવી રહયા છે તો સહજપણે જાણવાની ઈચ્છા થાય લોકોને હસાવતા આ લોકો રીયલ લાઈફમાં કેવા હશે તેમની ફેમિલી તેમની રહેણીકરણી શુ હશે.. તો જાણીએ ખજૂરની રીયલ લાઈફ વિશેની કેટલીક રસપ્રદ વાતો

ખજૂરનુ રીયલ નામ નિતીન જાની છે.24 મે 1886નો રોજ ખજૂરનો જન્મ સુરતમાં થયો હતો.ખજૂરના પિતાનુ નામ પ્રતાપભાઈ અને માતાનુ નામ મંજૂબેન છે જયારે ખજૂરને સાત ભાઈ-બહેન છે જેમના નામ અરૂણ,વરૂણ,તરૂણ,આશા,વર્ષા અને મનિષા છે.ખજૂરએ PGDMM સુધીનો અભ્યાસ કર્યો છે ખજૂરે બારડોલીમાં પોતાનુ ગ્રેજયુએશન પૂરૂ કર્યુ અને ત્યારબાદ પૂને યુનિર્વસિટીથી માસ્ટર કર્યુ છે.ખજૂરનુ ફેવરિટ ફૂડ થેપલા,ખીચડી,ઉંધીયુ અને કઢી છે.જયારે ખજૂરને ખંડાલા અને લોનાવલા જવુ વધારે પંસદ છે.આમિર ખાન ખજૂરના ફેવરિટ એકટર છે અને ખડૂરની ફેવરિટ મુવી અંદાજ અપના અપના અને જાને ભી દો યારો છે.જયારે ખજૂરને સોનુ નિગમ અને કિશોર કુમારને સાંભળવા વધુ ગમે છે.ખજૂરને લખવાનુ વધારે ગમે છે.ત્યારે બધાને હસાવતા ખજૂરનુ પેટનામ હેતો છે તો ખજૂરની રીયલલાઈફનુ નામ વિધી છે.તો દીવાળી ખજૂરની ફેવરિટ છે. તો જયારે પણ ખજૂરને ખાલી સમય મળે ત્યારે તેઓ પૂજય કથાકાર રમેશભાઈ ઓઝાને સાંભળવાનુ પંસદ કરે છે.