Not Set/  ‘વેલકમ ટુ ન્યુયોર્ક’ ટેલર લોન્ચ કરવામાં આવ્યું, જોઈ લો એક ઝલક

          મુંબઈ: બુલીવુડ ફિલ્મના નિર્માતા કરણ જોહરની ફિલ્મ ‘વેલકમ ટુ ન્યુયોર્ક’ નું ટેલર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કોમેડી જોનરની છે. ફિલ્મમાં કરણ જોહર આ વખતે રીતેશ દેશમુખ સાથે કોમેડી કરતા જોવા મળશે. અને સાથે સાથે અભિનેત્રી સોનાક્ષી સિન્હા પણ જોવા મળશે. ફિલ્મ નિર્માતા કરણ જોહરે પણ તેની આ […]

Entertainment
ઉ  'વેલકમ ટુ ન્યુયોર્ક' ટેલર લોન્ચ કરવામાં આવ્યું, જોઈ લો એક ઝલક

         

મુંબઈ:

બુલીવુડ ફિલ્મના નિર્માતા કરણ જોહરની ફિલ્મ ‘વેલકમ ટુ ન્યુયોર્ક’ નું ટેલર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કોમેડી જોનરની છે. ફિલ્મમાં કરણ જોહર આ વખતે રીતેશ દેશમુખ સાથે કોમેડી કરતા જોવા મળશે. અને સાથે સાથે અભિનેત્રી સોનાક્ષી સિન્હા પણ જોવા મળશે.

ફિલ્મ નિર્માતા કરણ જોહરે પણ તેની આ ફિલ્મ માટે ટ્વિટ કરી ટ્રેલર શેર કર્યુ હતુ. ફિલ્મ ‘વેલકમ ટુ ન્યુયોર્ક’માં કરણ જોહર, રીતેશ દેશમુખ, સોનાક્ષી સિન્હા સાથે સાથે બોમન ઈરાની, સુશાંત સિંહ રાજપૂત,  રાણા દુગ્ગુબાતી, દિલજીત દોસાંજ લારા દત્તા પણ જોવા મળશે. અભિનેતા સલમાન ખાને પણ તેના ટ્વિટર પરથી આ ફિલ્મનું ટ્રેલર શેર કર્યુ છે. આ ફિલ્મ ૨૩ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ રિલીઝ થશે.

જુઓ ફિલ્મ ‘વેલકમ ટુ ન્યુયોર્ક’ ટેલર

https://twitter.com/karanjohar/status/955388774288011265?ref_src=twsrc%5Etfw&ref_url=http%3A%2F%2Fsandesh.com%2Fwelcome-to-newyork-film-trailer%2F