આજનો દિવસ બહેન-ભાઈનાં પવિત્ર સબંધનો દિવસ છે, એટલે કે “રક્ષાબંધન“. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેના બદલામાં ભાઈ પોતાની બહેનને સુરક્ષાની સલામતી આપે છે.
અમુક નટખટ બહેનો આજ બહેન હોવાના હકથી પોતાના ભાઈની પુરી પોકેટ મની લઇ લેતી હોય છે. જયારે ભાઈ રાજી ખુશીથી બહેનોને ભેટ આપે છે. આવો જ કૈક રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો હતો ફિલ્મી કલાકારોએ, જુઓ એક ઝલક
https://twitter.com/itsBhushanKumar/status/1033593912378572800