Entertainment/ જે ઘરમાં 500 રૂપિયા ભાડુ આપીને રહેતા હતા , હવે એ જ ઘર ખરીદશે આ એક્ટર

બોલિવુડના અક્ષય કુમાર એક વખત ફરી એક્સન અવતારમાં જોવા મળ્યા છે. અક્ષય પહેલા જેવા જ ક્રેજી એક્સન કરતા જોવા મળશે. 10 એપ્રિલે અક્ષય કુમાર તેમની ‘ બડે મિયા છોટે મિયા ‘ થી સિનેમા ધરોમાં જોવા મળશે.

film industry Trending Entertainment
Cricket Tutorials YouTube Thumbnail 4 2 જે ઘરમાં 500 રૂપિયા ભાડુ આપીને રહેતા હતા , હવે એ જ ઘર ખરીદશે આ એક્ટર

બોલિવુડના અક્ષય કુમાર એક વખત ફરી એક્સન અવતારમાં જોવા મળ્યા છે. અક્ષય પહેલા જેવા જ ક્રેજી એક્સન કરતા જોવા મળશે. 10 એપ્રિલે અક્ષય કુમાર તેમની ‘ બડે મિયા છોટે મિયા ‘ થી સિનેમા ધરોમાં જોવા મળશે. તેઓ તેમની ફિલ્મ રિલીજ કરવા માટે તૈયાર છે અને એક્ટર આ ફિલ્મના પ્રમોશન માટે ખૂબ જ જોર શોર થી લાગી ગયા છે. હાલમાં જ એક્ટરે તેમના પ્રમોશન દરમિયાન તેમના એક વર્ષો જુના સપનાની વાત કરી.તેમણે જણાવ્યુ કે નાનપણમાં જ ઘર ખરીદવાનુ સપનુ જોયુ હતુ. અને હવે એક્ટર તેમના ભાડાના જુના મકાનને તેમનુ બનાવવાના છે.

અક્ષય કુમારએ્ હાલમાં જ તેમના નાનપણના દિવસોને તેમના એેક ઇંટરવ્યુમાં યાદ કર્યા છે. એક્ટરે તેમને તેમના નાનપણની યાદોને તાજી કરી છે. અને તેમણે કહ્યુ કે તેઓ તેમનુ ભાડાનું જુના મકાનને ખરીદવા માંગે છે. અને આનુ આયોજન પણ તેમને કરી દીધુ છે. તેમને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે તમારી જુની શાળા ડોન બોસ્કોમાં જઇને તમને કેવુ લાગી રહ્યુ છે. તો તેમને જવા આપ્યો કે મને નઇ ખબર આ સાઇકોલોજી છે. પણ ત્યાં જઇને મને સારૂ લાગે છે. મને મારા જુના ભાડાના મકાનમાં જવાનુ પણ સારુ લાગે છે. જ્યારે મેં નાનપણમાં ભાડાના મકાનમાં રહેતો તેનુ ભાડુ 500 રૂપિયા હતુ,

અક્ષય કુમારે તેમની વાત આગળ વધારતા કહ્યુ કે મેં સાંભળ્યુ છે કે બિલ્ડિંગ ટુટી રહી છે અને મેં પહેંલા જ કહી દીધુ હતુ કે મારે આ મકાનનો ત્રીજો માળ ખરીદવો છે. અને તેમને જણાવતા કહ્યુ છે કે હું નાનપણમાં અહીંયા રહેતો હતો.એમાં બે બેડરૂમ છે અને મેં તેને ખરીદવા માંગુ છું. એકટેરે એ પણ જણાવ્યુ કે ત્યાં મારુ કોઇ નથી રહેતુ અને પણ મારે એ મકાનને રાખવુ છે. ત્યાં મારા પિતા રહેતા હતા અને 9 થી 6 વાગ્યા સુધી તેઓ કામ પર જતા હતા, જ્યારે તેઓ પાછા આવતા ત્યારે હું અને મારી બેન તેમની રાહ જોતા હતા.

તમને જણાવી દઇએ કે અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, માનુષી છિલ્લર, સોનાક્ષી સિન્હા અને પૃથ્વીરાજ શિવકુમાર એક સાથે ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’ માં જોવા મળશે. સાથે જ આવનારા સમયમાં અક્ષય કુમાર ‘ વેલકમ ટૂ ધ જંગલ ‘, ‘સરફિરા’, ‘હેરાફેરી 3’ જેવી ઘમાકેદાર ફિલ્મોમાં જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા ‘શિવ શક્તિ’ ફેમ અભિનેત્રીની સગાઈ તૂટી? ડિલિટ કર્યા ફોટા

આ પણ વાંચો:Cole Brings Plenty Passes Away/1993ના ફેમ અભિનેતાનું 27 વર્ષની વયે અવસાન, ઘરેલુ હિંસાનો આરોપ હતો, હવે જંગલમાંથી લાશ મળી

આ પણ વાંચો:Glamour/‘ક્યૂંકી સાસ…’ની મૌની રોય પહેલા આવી દેખાતી હતી, ફોટો જોઈ ચકચકિત થઈ જશો!