Not Set/ આખરે વિવાદો પછી, જુલી-2 નવેમ્બર 24 થશે રિલીઝ

વર્ષ ૨૦૦૪માં  આવેલી ફિલ્મ જુલીના નિર્માતા એન.આર. પચિસીયાએ જુલી 2 ના નિર્માતા સામે કોપીરાઇટનો ઉલ્લઘનનો કેસ દાખલ કર્યો હતો જેને પગલે ફિલ્મની રિલીઝ ત્રણવાર પાછી ઠેલવાઈ હતી. ફિલ્મ જુલી ટૂ પેહલા સેન્સર બોર્ડ બાદમાં કોર્ટ કેસમાં સપડાઈ હતી. રાય લક્ષ્મી અભિનીત આ ફિલ્માં અનેક બોલ્ડ સીન્સ છે જેના લીધે તેણે છ સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું. […]

Entertainment
maxresdefault 8 આખરે વિવાદો પછી, જુલી-2 નવેમ્બર 24 થશે રિલીઝ

વર્ષ ૨૦૦૪માં  આવેલી ફિલ્મ જુલીના નિર્માતા એન.આર. પચિસીયાએ જુલી 2 ના નિર્માતા સામે કોપીરાઇટનો ઉલ્લઘનનો કેસ દાખલ કર્યો હતો જેને પગલે ફિલ્મની રિલીઝ ત્રણવાર પાછી ઠેલવાઈ હતી.

ફિલ્મ જુલી ટૂ પેહલા સેન્સર બોર્ડ બાદમાં કોર્ટ કેસમાં સપડાઈ હતી. રાય લક્ષ્મી અભિનીત આ ફિલ્માં અનેક બોલ્ડ સીન્સ છે જેના લીધે તેણે છ સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું. સાઉથની સ્ટાર રાય લક્ષ્મી અભિનીત ફિલ્મ જુલી ટૂની રીલીઝ ડેટ જાહેર કરીદેવામાં આવી છે, ફિલ્મ 24 નવેમ્બરે રિલીઝ થવાની.