Not Set/ જુઓ મહુવા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરીયાએ શુ આપ્યુ નિવેદન જેનાથી રાજકારણ ગરમાયુ

મહુવા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરીયા કોંગ્રેસમાંથી ચૂંટણી નહીં લડે તેવું નિવેદન આપતા ફરીવાર રાજકારણ ગરમાયુ છે.તેમણે કહ્યું કે, મહુવા વિધાન સભા સીટ પર કોઈના સિમ્બોલ વગર ચૂંટણી લડશે.મહત્વનું છે કે, ડોક્ટર કનુ કલસરિયાએ રાજુલા શહેરમાં એક પ્રસંગમાં આ પ્રકારનું નિવદેન આપ્યું હતું.જેના લઇને રાજકારણ ગરમાવો આવ્યો છે.

Gujarat