Not Set/ જુઓ સહારનપુર જીલ્લા જેલને કેમ મળી ખાલી કરવાની નોટીસ

સહારનપુર જીલ્લા જેલને ખાલી કરવાની નોટીસ મળી ચુકી છે.જીલ્લા જેલને રાષ્ટ્રીય ધરોહરમા સમાવેશ કરવા માટે પુરાતત્વ વિભાગે નોટીસ જારી કરી છે.બરેલી થી સહારનપુર પહોચીને એડીશનલ ડીઆઈજી જેલ એ આ મામલે દસ્તાવેજી પ્રક્રિયા પણ શરુ કરી દીધી છે.ઉલ્લેખનીય છે આ જેલ વર્ષો પહેલા રોહિલા વંશનો રાજમહેલ હતો.સમય જતા રાજમહેલને જેલમાં પરિવર્તિત કરવામાં આવ્યો.જેલની બહાર અત્યારે પણ […]

Uncategorized
jail 1 જુઓ સહારનપુર જીલ્લા જેલને કેમ મળી ખાલી કરવાની નોટીસ

સહારનપુર જીલ્લા જેલને ખાલી કરવાની નોટીસ મળી ચુકી છે.જીલ્લા જેલને રાષ્ટ્રીય ધરોહરમા સમાવેશ કરવા માટે પુરાતત્વ વિભાગે નોટીસ જારી કરી છે.બરેલી થી સહારનપુર પહોચીને એડીશનલ ડીઆઈજી જેલ એ આ મામલે દસ્તાવેજી પ્રક્રિયા પણ શરુ કરી દીધી છે.ઉલ્લેખનીય છે આ જેલ વર્ષો પહેલા રોહિલા વંશનો રાજમહેલ હતો.સમય જતા રાજમહેલને જેલમાં પરિવર્તિત કરવામાં આવ્યો.જેલની બહાર અત્યારે પણ રોહિલા વંશ વિષે લખાણ લખેલું છે.લખાણમાં રોહિલા વંશ વિષે અને રાજમહેલ વિષે માહિતી લખવામાં આવી છે.શહારનપુર જેલમાં ૫૩૦ કેદીઓ છે.અને નવ બેરેક છે.કિશોર જેલ અને મહિલા જેલ પણ આ જ રાજમહેલમાં છે.જો કે ૫૩૦ કેદીઓનો સમાવેશ કરતી જેલમાં હાલ 1690 કેદીઓ છે.થોડા વર્ષો પહેલા પુરાતત્વ વિભાગે જેલના થોડા હિસ્સામાં ખોદકામ કર્યું હતું…ત્યારબાદ પુરાતત્વ વિભાગે જેલમાં કોઈ પણ જગ્યાએ ખોદકામ કરવાની પાબંધી લગાવી દીધી..જે બાદ જેલ ખાલી કરાવવાની નોટીસ ફટકારી દીધી