Not Set/ દિલ્હીમાં વધશે લોકડાઉન…? આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને આપ્યું આ નિવેદન

દિલ્હીના વધતા જતા કોરોના કેસ પર લોકડાઉન ફરીથી કરવાના અહેવાલોને નકારી કાઢતા દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને એક મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં COVID-19 ને કારણે 2,098 ના મોત થયા હોવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા અંગે, દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, કોવિડ પ્રોટોકોલ દ્વારા અંતિમ સંસ્કાર કરાયેલા લોકોમાં બે પ્રકારના લોકો છે. એક જેનું […]

Uncategorized
30378ffabe42fc0cdeeb39ee2a3d5b95 દિલ્હીમાં વધશે લોકડાઉન...? આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને આપ્યું આ નિવેદન
30378ffabe42fc0cdeeb39ee2a3d5b95 દિલ્હીમાં વધશે લોકડાઉન...? આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને આપ્યું આ નિવેદન

દિલ્હીના વધતા જતા કોરોના કેસ પર લોકડાઉન ફરીથી કરવાના અહેવાલોને નકારી કાઢતા દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને એક મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં COVID-19 ને કારણે 2,098 ના મોત થયા હોવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા અંગે, દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, કોવિડ પ્રોટોકોલ દ્વારા અંતિમ સંસ્કાર કરાયેલા લોકોમાં બે પ્રકારના લોકો છે. એક જેનું મૃત્યુ કોવિડથી થયું અને બીજું કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓ છે.

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે બંને માટે એક જ પોંચ જાય છે કે કોવિડ પ્રોટોકોલથી તેમના અંતિમ સંસ્કાર કરવા જોઈએ. ઉપરાંત, જ્યારે આપણી પાસે હોસ્પિટલનો રીપોર્ટ હોય છે, ત્યારે કેટલીકવાર રિપોર્ટિંગ 2-4 દિવસ આગળ-પાછળ પણ હોય છે. દિલ્હીમાં કોરોના કેસ 15 દિવસમાં બમણો થઈ રહ્યો છે. દિલ્હીમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.