Gujarat/ જુનાગઢના કેશોદમાં વેક્સિન માટે લાઇનો , સિવિલ હોસ્ટિલ વેક્સિન લેવા લોકોની લાંબી લાઇનો , 4 દિવસથી રસી લેવા લોકો ખાઈ રહ્યા છે ધક્કા , તંત્રની કામગીરીમાં અવ્યવસ્થાથી લોકોમાં રોષ , રસીનો જથ્થો વધારવા માટે લોકોની માંગ

Breaking News