Gujarat/ જુનાગઢના ભેંસાણમાં દેશી દારૂની હેરાફેરી , ભાટ ગામમાં એક શખ્સ પાસેથી પકડાયો દારૂ , મહિલાએ એક શખ્સ પાસેથી દારૂ ઝડપી પાડ્યો , પોલીસની કામગીરી ભાટ ગામની મહિલાએ કરી , દેશી દારૂના અડ્ડા સામે પોલીસના આંખ આડા કાન , પોલીસ દ્વારા તટસ્થ તપાસની મહિલાઓની માગ

Breaking News