Gujarat/ જુનાગઢના માળિયા હાટીના તાલુકામાં ભાજપમાં ભડકો, ભાજપના અનુ.જનજાતિના મહામંત્રીનું રાજીનામું, વિક્રમ ખાંભલાએ કાર્યકરો સાથે આપ્યું રાજીનામું , પાર્ટીથી નારાજ થઈ 300 કાર્યકરો સાથે રાજીનામું, જુના કાર્યકરોની સતત અવગણનાથી નારાજગી

Breaking News