Gujarat/ જુનાગઢમાં આજથી 11 તારીખ સુધી રોપ વે બંધ, કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય, મહાશિવરાત્રી પર્વને લઈ સંક્રમણ ટાળવા નિર્ણય , રોપ વે માં લોકો નિ ભીડ જોવા મળતી હોય છે, આ વર્ષે જાહેર જનતા માટે શિવરાત્રિનો મેળો કરાયો છે રદ્દ

Breaking News