Gujarat/ જુનાગઢમાં દામોદર કુંડ અને ભવનાથમાં પ્રવેશબંધી , 5 અને 6 સપ્ટેમ્બરે યાત્રાળુઓના પ્રવેશ પર રોક , અમાસના દિવસે દામોદર કુંડમાં સ્નાન પર પ્રતિબંધ , અમાસના દિવસે પિતૃતર્પણ માટે આવે છે શ્રદ્ધાળુઓ, જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું , જાહેરનામાનો ભંગ કરનાર પર કાનૂની કાર્યવાહી કરાશે

Breaking News