Gujarat/ જુનાગઢમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો , માંગરોળની તિરૂપતિ હાઈસ્કૂલ બહાર હુમલો , અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારથી માર્યો માર , વિદ્યાર્થી પર હુમલાનું કારણ અકબંધ , ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી પર હુમલો , પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

Breaking News