Gujarat/ જુનાગઢમાં શિવરાત્રિના મેળા પર પ્રતિબંધનો મામલો, મહામંડલેશ્વર 108 ભારતી બાપુએ પ્રતિબંધનો કર્યો વિરોધ, મહામંડલેશ્વરની ગેરહાજરીમાં લેવાયો હતો નિર્ણય, સરકાર સાથે મેળો ચાલુ કરાવવા કરી રહ્યા છે છેલ્લા પ્રયત્ન, CM સાથે વાત કરી મેળો ચાલુ કરાવવાની કરી રહ્યા છે માંગ

Breaking News