Gujarat/ જુનાગઢમાં સફાઈકર્મીનો આપઘાતનો પ્રયાસ , માંગરોળ નગરપાલિકાના મહિલા સફાઈ કર્મી , સુપરવાઇઝર પર માનસિક ત્રાસનો આરોપ , બિભત્સ માંગથી કંટાળી આપઘાતનો પ્રયાસ , માંગરોળ સિવિલ હોસ્પિટલ મહિલા સારવાર હેઠળ , પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાયી

Breaking News