Gujarat/ જુનાગઢ જિલ્લામાં ભાજપમાં રાજકીય ભૂકંપ , જિલ્લાના પૂર્વ મહામંત્રીએ આપ્યું રાજીનામું, નીતિન ફળદૂ (ટીનુભાઈ) એ આપ્યું રાજીનામું , ઉમિયાધામ ગાઠીલાના પ્રમુખના પુત્ર નીતિન ફળદૂ, પાટીદારો સાથે અન્યાય મુદ્દે આપ્યું રાજીનામું , કેબિનેટ મંત્રી જવાહર ચાવડાથી પણ નારાજગી

Breaking News