Breaking News/ જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડ મામલો સમગ્ર મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ ATSએ કલકત્તામાંથી 2 આરોપીઓને ઝડપ્યા નિશિકાન્ત સિન્હા અને સુમિતકુમારણસિંગની ધરપકડ પેપરલીક કાંડ મુખ્યસૂત્રધાર છે બંને આરોપીઓ આગાઉ 18 આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ

Breaking News