Breaking News/ જૂનાગઢઃ કોન્સ્ટેબલ આપઘાત કેસનો મામલો, DYSP ખુશ્બુ કાપડિયા વિરૂદ્ધ ફરિયાદ, PSI ખાચર સામે પણ ફરિયાદ, કોન્સ્ટેબલ લવડિયાના પરિવારે નોંધાવી ફરિયાદ, કોન્સ્ટેબલને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ, તાલીમાર્થી યુવતી બીભત્સ કલીપ જોતી હતી, તાલીમાર્થી યુવતીને કોન્સ્ટેબલ આપ્યો હતો ઠપકો, યુવતીએ તાલીમ ભવનના DYSP ને કરી હતી ખોટી ફરિયાદ, DYSP કાપડિયા અને PSI ખાચરે માર્યો હતો માર, વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ  

Breaking News
Breaking News