મહિલાની લાશ મળી આવી/ જૂનાગઢઃ ચુડવામાં ત્રણ મહિલાનો ગુમ થવાનો મામલો માતા પુત્રી સહિત ત્રણની મળી આવી લાશ ફાયર બ્રિગેડ દ્વારા લાશને શોધી લેવાઈ ગઈકાલે સાંજે પૂર આવતા તણાઈ હતી રીક્ષા મજૂરી કામે આવેલ મહિલાઓ તણાઈ હતી ઉપલેટાના લાઠ ગામના હતા મૃતકો

Breaking News