આત્મહત્યાનો પ્રયાસ કર્યો/ જૂનાગઢઃ જેલમાં કેદીનો આપઘાતનો પ્રયાસ ગુજસીટોકના આરોપીએ કર્યો આપઘાતનો પ્રયાસ આરોપીએ બ્લેડ વડે શરીર પર માર્યા ઘા હાથ અને ગળા પર માર્યા ઘા લોહી લુહાણ હાલતમાં કેદીને હોસ્પિ. ખસેડાયો આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ

Breaking News