કલેક્ટરે સંભાળ્યો ચાર્જ/ જૂનાગઢઃ નવનિયુક્ત કલેકટરએ ચાર્જ સાંભળ્યો કલેકટર અનિલકુમાર રાણાવસિયા થયા હાજર ચાર્જ સંભાળતા પહેલા ગિરનાર અંબાજી દર્શન કર્યા અંબાજીનાં મહંત દ્વારા પૂજા અર્ચના કરાવી માતાજીની ચૂંદડી ઓઢાડી આશીર્વાદ અર્પણ કર્યા

Breaking News