Breaking News/ જૂનાગઢઃ બિપરજોય વાવઝોડાની દહેશત, સવારથી અત્યાર સુધી જિલ્લામાં 3 ઇંચ વરસાદ, છેલ્લા 4 દિવસમાં ભારે નુકશાન, માંગરોળ તાલુકામાં થયું નુકશાન, જિલ્લામાં 250 વૃક્ષો, 900 વીજપોલ ધરાશાઈ, 3700 જેટલા લોકોનું કરાયુ હતું સ્થળાંતર, જિ. કલેકટર દ્વારા પરિસ્થિતિઓનો ત્યાગ મેળવાયો

Breaking News