બિપોરજોય/ જૂનાગઢઃ માંગરોળ દરિયામાં વાવાઝોડાની અસર ભારે પવન સાથે વરસાદ માહોલ 60 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાયો દરિયાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું દરિયામાં વિઝીબિલિટી ઝીરો તંત્ર ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ બે હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

Breaking News