હત્યા/ જૂનાગઢઃ યુવાનની ગોળી મારી હત્યા અજાણ્યા શખ્સો દ્વારા કરાઈ હત્યા સલીમ હબીબ સાંધ નામના યુવકની હત્યા વંથલીના રવની ગામે બની ઘટના યુવાનના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડાયો લોકોના ટોળેટોળા હોસ્પિ. ખાતે ઉમટી પડ્યા હત્યાનું કારણ અકબંધ સમગ્ર મામલે પોલીસનો કાફલો ઘટના સ્થળે

Breaking News