Not Set/ જૂનાગઢઃ રફાળા ગામે ડૂબી રહેલી બે પુત્રીને બચાવવા જતા માતા સહિત ત્રણેય પણ મોત

જૂનાગઢઃ માણાવદર તાલુકાના રફાળા ગામે કપડા ધોવા ગયેલી માતા અને તેની બે પુત્રીના ડૂબી જવાના કારણે મોત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રફાળા ગામે રહેતા કાનાભાઇ ડાંગરના પત્ની અને બે પુત્રી તળાવના કાંઠે કપડા ધોતા હતા. ત્યારે મોટી પુત્રી ન્હાવા માટે ગઈ હતી જે ડૂબવા લાગતા તેને બચાવવા જતા નાની પુત્રી અને તેની […]

Uncategorized

જૂનાગઢઃ માણાવદર તાલુકાના રફાળા ગામે કપડા ધોવા ગયેલી માતા અને તેની બે પુત્રીના ડૂબી જવાના કારણે મોત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રફાળા ગામે રહેતા કાનાભાઇ ડાંગરના પત્ની અને બે પુત્રી તળાવના કાંઠે કપડા ધોતા હતા. ત્યારે મોટી પુત્રી ન્હાવા માટે ગઈ હતી જે ડૂબવા લાગતા તેને બચાવવા જતા નાની પુત્રી અને તેની માતા અમરબેનનું પણ ડૂબી જવાના કારણે મોત થયું હતું.