Gujarat/ જૂનાગઢના વિસાવદરમાંથી ખનિજચોરી ઝડપાઇ,  હરિપુર ગામની સીમમાંથી ઝડપી ખનિજચોરી,  સરકારી જમીનમાંથી માટીની કરતા હતા ચોરી,  રૂ. 9 લાખનો મુદ્દામાલ કર્યો પોલીસે જપ્ત,   વિસાવદર પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ

Breaking News