Breaking News/ જૂનાગઢ:પાણીની સમસ્યાથી મહિલાઓ ત્રસ્ત વોર્ડ નં 6ની મહિલાઓએ મચાવ્યો હંગામો ઓઘડનગર વિસ્તારની મહિલાઓ પહોંચી કોર્પોરેશન પાણી પ્રશ્ન મચાવ્યો હંગામો લાઈન હોવા છતાં પાણી વિતરણ નહીં થતા રોષ તાત્કાલિક પાણી આપવા ઉગ્ર રજૂઆત વોર્ડના કોર્પોરેટરનો કર્યો ઘેરાવ કોર્પોરેટર ગોપાલ રખોલિયાએ કરી કમિશનરને રજૂઆત

Breaking News