Breaking News/ જૂનાગઢમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા, મનપાથી નરસિંહ મહેતા સરોવર સુધી તિરંગા યાત્રા, મનપા દ્વારા મેરી માટી મેરા દેશ અંતર્ગત યોજાયા કાર્યક્રમ, મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ રહ્યા હાજર, શીલા ફલકમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજય, પંચ પ્રણ પ્રતિજ્ઞા અને ધ્વજવંદનના કાર્યક્રમ પણ યોજાયો, શહેરના તમામ વોર્ડમાંથી માટી કરાઈ એકત્રિત, એકત્રિત કરાયેલ માટી મોકલાશે દિલ્હી, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા  

Breaking News
Breaking News