Gujarat/ જૂનાગઢમાં વાવાઝોડાએ જંગલમાં સર્જી તબાહી, ભારે પવનથી મોટી સંખ્યામાં વૃક્ષનો સોથ વળી ગયો , ગીર જંગલ વિસ્તારમાં ઝાડવાઓને મોટું નુકશાન, સ્થાનિક તંત્ર દ્વારા જંગલના બંધ રસ્તા ખુલ્લા કરાયા , વનવિભાગ ઝાડને થયેલ નુકશાનનો સર્વે કરશે

Breaking News