Breaking News/ જૂનાગઢ: નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપાયો, લાઇસન્સ વગર વેચતા હતા નશાકારક કફ સીરપ, કોડેઇન કફ શિરપનો નશા માટે ઉપયોગ, SOGને મળી મોટી સફળતા, બે આરોપીને ઝડપી લેતી SOG, ધારાગઢ વિસ્તારમાંથી આરોપી ઝડપાયા, અંદાજે રૂ. 95 હજારનો મુદ્દામાલ જપ્ત, 189 બોટલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઇ  

Breaking News
Breaking News